SBI Pashupalan Loan Yojana 2024: પશુપાલન માટે 2 લાખ રૂપિયા સુધીની લોન
પશુપાલનએ દેશના ખેડૂતો માટે ખૂબ જ નફાકારક વ્યવસાય છે, આ વ્યવસાય શરૂ કરવા માટે, પ્રારંભિક સમયગાળામાં કેટલાક પૈસાની જરૂર છે. જેમ પશુ ખરીદવા તેમજ પશુ ઘર બનાવવા અને પશુઓને ઘાસચારો ખવડાવવા માટે પૈસાની જરૂર પડે છે, આવી સ્થિતિમાં મોટાભાગના પશુપાલકોની આર્થિક સ્થિતિ નબળી હોવાથી તેઓ પશુપાલન વ્યવસ્થા શરૂ કરી શકતા નથી. SBI દ્વારા SBI Pashupalan Loan … Read more