Gyan Sadhana Scholarship Yojana 2024 : ધોરણ 1 થી 8 સુધીનું શિક્ષણ બાળકોને ફરજિયાત અને મફત આપવામા આવે છે. થોડા મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ પણ ખાનગી શાળા મા શિક્ષણ મેળવી શકે તે માટે RTE અંતર્ગત 25 % જગ્યાઓ પર પ્રવેશ આપવામા આવે છે. હોશિયાર અને આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓ ધોરણ 9 થી 12 સુધી સારી શાળામા શિક્ષણ મેળવી શકે તે માટે જ્ઞાન સાધના સ્કોલરશીપ અમલમા મૂકવામા આવી છે. આ યોજના અંતર્ગત 2024 માટે પરીક્ષા તારીખ પણ જાહેર કરવામા આવી છે. જે નીચે આપેલ છે.
જ્ઞાન સાધના સ્કોલરશીપ ચાલુ શૈક્ષણિક વર્ષ 2023-24 થી થશે. Gyan Sadhana Scholarship 2024 સ્કોલરશીપનો લાભ લેવા માટે પરીક્ષા આપવી પડશે. પરીક્ષા પાસ કરેલા વિદ્યાર્થીઓને સ્કોલરશીપ સહાય આપવામાં આવશે. ગુજરાત સરકાર દર વર્ષે રૂપિયા 25,000 વિદ્યાર્થીઓને આ જ્ઞાન સાધના સ્કોલરશીપ આપે છે.
Gyan Sadhana Scholarship Yojana 2024: વિગત
યોજનાનુ નામ | જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના 2024 |
યોજના અમલીકરણ વિભાગ | ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ |
યોજનાના લાભાર્થી | ધોરણ 8 મા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ |
સ્કોલરશીપ સહાય | ધોરણ 9 થી 10 ,ધોરણ 11 થી 12 |
પરીક્ષાની તારીખ | 31-3-2024 |
પસંદગી પ્રક્રિયા | પરીક્ષા બાદ મેરીટ ના ધોરણે |
ઓફિશીયલ વેબસાઇટ | https://gssyguj.in, http://www.sebexam.org |
જ્ઞાન સાધના સ્કોલરશીપમાં કેટલી શિષ્યવૃત્તિ મળશે?
ધોરણ-9 થી 10 ના વિદ્યાર્થીઓને વાર્ષિક રૂ.22000 સ્કોલરશીપ મળશે.
ધોરણ- 9 થી 12 ના વિદ્યાર્થીઓને રૂપિયા 25,000/- સુધી સ્કોલરશીપ મળશે.
વિદ્યાર્થી ધોરણ 9 માં કોઇ સરકારી કે ગ્રાન્ટેડ શાળામા નીચે મુજબ સ્કોલરશીપ મળશે
ધોરણ 9 અને 10 માં વાર્ષિક રૂ. 6000 સ્કોલરશીપ મળશે.
ધોરણ 11 અને 12 માં વાર્ષિક રૂ. 7000 સ્કોલરશીપ મળશે.
જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના:પાત્રતા
ધોરણ 1 થી 8 સળંગ સરકારી કે ગ્રાન્ટેડ શાળામા અભ્યાસ કરી હાલ ધોરણ 8 મા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના લાભ મેળવવા માટે આ ફોર્મ ભરી શકે છે. જ્ઞાન સાધના પ્રખરતા કસોટી છે
રાઇટ ટુ એજયુકેશન હેઠળ 25 % વિદ્યાર્થી ખાનગી શાળામા પ્રવેશ મેળવી ધોરણ 8 સુધીનુ શિક્ષણ મેળવી શકે છે
હાલ ધોરણ 8 મા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજનામાં ફોર્મ ભરી શકે છે.
જ્ઞાન સાધના સ્કોલરશીપ 2024
જ્ઞાન સાધના રજીસ્ટ્રેશન તમારે કરાવી લેવું પછી આગળ વધવું ,જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા 2024 ફોર્મ ભરવાનું ચાલુ છે જ્ઞાન સાધના મેરીટ લીસ્ટ પરીક્ષા આપ્યા પછી જાહેર કરવાંમાં આવે છે, જ્ઞાન સાધના સ્કોલરશીપ બુક તમારે પરફેક્ટ વાંચી લેવી પછી એક્ષામ આપવી.પછી તમારે જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના 2023 પેપર સોલ્યુશન કરવાના હોય છે તમને અંદાજ આવી જશે કે પરીક્ષા કેવી ગઈ.
જ્ઞાન સાધના સ્કોલરશીપ 2024 હોલ ટીકીટ ડાઉનલોડ
- સૌ પ્રથમ ઓફિસિઅલ વેબસાઈટ https://schoolattendancegujarat.in/ ઓપન કરો.
- પછી તે લોગીન કરો.
- જ્ઞાન સાધના સ્કોલરશીપ 2024 હોલ ટિકિટ પર ક્લિક કરો.
- હોલ ટિકિટ ડાઉનલોડ થઇ જશે.
જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા રીઝલ્ટ
- જ્ઞાન સાધના સત્તાવાર http://sebexam.org/Form/printresult ખોલો
- મુખ્ય વેબપેજ પર, “પરિણામ” પર ક્લિક કરો.
- તમારા કમ્પ્યુટર / મોબાઈલમાં પરિણામ જુઓ.
જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના:ગુણ ભાર
- પ્રશ્ન પત્ર કુલ 120 ગુણનુ હશે
- સમય 150 મિનિટ હશે.
- જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા પેપર ગુજરાતી/અંગ્રેજી ભાષામા હશે
- વિદ્યાર્થી ગુજરાતી કે અંગ્રેજી માધ્યમ મા આ પરીક્ષા આપી શકે છે.
જ્ઞાનસાધના સ્કોલરશીપ યોજનાની પસંદગી પ્રક્રિયા શું છે જાણો કેવી રીતે કરશો અરજી
- મુખ્યમંત્રી જ્ઞાનસાધના યોજનામાં સૌથી પહેલા વિદ્યાર્થીએ સ્કોલરશીપ પરીક્ષા માટે ઓનલાઇન એની સત્તવાર વેબસાઇટ પર જઇને ફોર્મ ભરવાનુ હોય છે.
- જેની ઓફિશિયલ વેબસાઇટ https://gssyguj.in/ છે ફોર્મ ભરવા જેની મુલાકાત લ્યો અને ઓનલાઇન ફોર્મ ભરો.
- ત્યાર પછી ફોર્મ ભરેલ વિદ્યાર્થીઓની રાજય પરીક્ષા બોર્ડ દ્વારા પરીક્ષા લેવામા આવશે.
- આ પરીક્ષા તા. 31-3-2024 ના રોજ લેવામા આવશે.
- ત્યારપછી મેરીટ ના આધારે પ્રોવિઝનલ સીલેકશન લીસ્ટ બહાર પાડવામા આવશે.
- ત્યારપછી પસંદ થયેલા વિદ્યાર્થીઓ એ પોતાના ડોકયુમેન્ટ અને અન્ય પુરાવા ઓનલાઇન અપલોડ કરવાના હોય છે.
- ત્યારપછી જિલ્લા કક્ષાએ વિદ્યાર્થીના ડોકયુમેન્ટ ની ચકાસણી કરવામા આવશે.
- ત્યારબાદ ફાઇનલ મેરીટ લીસ્ટ અને ફાઇનલ સીલેકશન લીસ્ટ બહાર પાડવામા આવે છે.
પરીક્ષા વિગત | પ્રશ્નો | ગુણ |
MAT બૌધ્ધિક યોગ્યતા કસોટી | 40 | 40 |
SAT બૌધ્ધિક યોગ્યતા કસોટી | 80 | 80 |
જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના પરિપત્ર pdf
જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના પરિપત્ર | અહિં ક્લીક કરો |
મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજના ગુજરાત | અહિં ક્લીક કરો |
જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના result | અહિં ક્લીક કરો |
મહત્વની માહિતી ગુજરાતની નોકરી, યોજનાઓ અને પરીક્ષા વિશે પ્રથમ માહિતી માટે, તમે અહીં ક્લિક કરીને અમારા WhatsApp જૂથમાં જોડાઈ શકો છો. જેથી તમે ગુજરાતની કોઈપણ ભરતી, યોજના અને પરિણામ જેવી માહિતી સૌ પ્રથમ અમારા ગ્રુપમાંથી મેળવી શકો.