GRD Gram Rakshak Dal Recruitment 2024: આજના વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમા ઓછું ભણેલા લોકોને નોકરી મેળવવામાં મુશ્કેલી પડતી હોય છે પણ સુરેન્દ્રનગર જિલ્લામાં માત્ર ધોરણ-૩ પાસ ઉમેદવારોને શારિરીક સક્ષતા ધરાવતા ઉમેદવારો માટે ભરતી જાહેર કરવામાં આવી છે જેની વિગતો નીચે મુજબ છે.
ગ્રામ રક્ષક દળની ક્યાં તાલુકામાં પુરૂષ અને સ્ત્રીની જગ્યાઓ છે ?
તાલુકો/ગામ
પુરુષ /સ્ત્રી
વઢવાણ
બન્ને
જોરાવર
બન્ને
સાયલા ગ્રામવિસ્તાર
સ્ત્રી
પાટડી
બન્ને
બજાણા ગ્રામ વિસ્તાર
પુરુષ
મુળી
બન્ને
લીંબડી
બન્ને
ચોટીલા
બન્ને
લખતર
બન્ને
ધ્રાંગધ્રા
પુરુષ
ઉંમર મર્યાદા
ઓછામાં ઓછી 20 વર્ષ
વધુમાં વધુ 50 વર્ષ સુધી
શૈક્ષણિક લાયકાત
ધોરણ 3 પાસ
વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત વાંચો
ગ્રામ રક્ષક દળ ભરતી શારીરિક માપદંડ
પુરુષ : 165 સેમી 50 kg | છાતી 79 cm,84 cm ફૂલાવેલ | 1600 મીટર દોડ
સ્રી : 150 સેમી 40 kg | 400 મીટર દોડ
પગાર ધોરણ
નિયમ પ્રમાણે
વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત વાંચો
પસંદગી પ્રક્રિયા
મેડીકલ
ટેસ્ટ
મેરિટ
અરજી કેવી રીતે કરવી?
નજીકના પોલીસ સ્ટેશનને ફોર્મ મેળવી અને જરૂરી ડોક્યુમેન્ટ સાથે ત્યાં જમા કરાવવાનું રહેશે. અરજી કરવા માટે સુરેદ્રનગર જિલ્લાના જેતે પોસ્ટ માટે લાગુ પડતાં પોલીસ સ્ટેશનનેથી ફોર્મ મેળવી જરૂરી ડો્યુમેન્ટ્સ સાથે જમાં કરાવવાનું રહેશે